देश

કન્ટેનરનું પૈડું વિદ્યાર્થીની પર ફરી વળ્યું, માથું કચડાતા ઘટનાસ્થળે જ મોત

ઇન્દોર: શાજાપુરના સોયતકલાંથી 15 કિમી દૂર ઇન્દોર-કોટા રાજમાર્ગ પર સ્થિત બરઈ પાસે એક અકસ્માતમાં 11માં ધોરણની વિદ્યાર્થીનીનું મોત થયું, જ્યારે તેની સહેલી અને તેનો ભાઇ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિદ્યાર્થીની ઉપરથી કન્ટેનરનું વ્હીલ ફરી જવાથી તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત જોઇને તેની મિત્ર બેહોશ થઇ ગઇ હતી. અકસ્માત બાદ ગુસ્સે થયેલા લોકોએ પોલીસને દોડાવી-દોડાવીને માર માર્યો હ....


VIEW ALL NEWS

विदेश

પૃથ્વી પર જગ્યાના અભાવે હવે હવામાં ટાવરનું બાંધકામ થશે

- ભેજવાળા વાદળોનું વિઘટન કરીને તેમાંથી પાણી મેળવવામાં આવશે ન્યૂયોર્ક,  તા.27 જુલાઇ, 2017. ગુરૂવાર પૃથ્વી પર બાંધકામની જરુરીયાતો વધતી જાય છે અને જમીન સિમિત થતી જાય છે.આથી જગ્યાના અભાવે જમીન વગર બાંધકામને હવામાં લટકાવવાના સંશોધનો શરુ થયા છે.આ માટે આાકાશની અન લિમિટેડ સ્પેસનો ઉપયોગ કરવા તરફ આર્કિટેકચર ફિલ્ડે નજર દોડાવી છે.આ દિશામાં સંશોધન કરતા આર્કિટેકટને કલાઉડ આર્કિટેકચર કહેવામાં ....


VIEW ALL NEWS

राज्य

કોઝવેમાં તણાઇને સ્કૂલ બસની પલ્ટીઃ ૩૫ વિદ્યાર્થીઓનો બચાવ

- મોરબી નજીક મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબી પાસે કોઝવે પરથી પસાર થવા જતાં સ્કૂલ બસ તણાઇ ગઇ હતી. સદનસીબે ૩૫ બાળકોનો આબાદ બચાવ થયો હતો. મોરબી, તા. ૨૭ જુલાઈ 2017, ગુરુવાર મોરબી નજીક આજે સવારે કોઝવેમાં ધસમસતા પાણીમાં તણાઇને સ્કૂલ બસ પલટી ખાઇ ગઇ હતી. સદનસીબે ગ્રામીણ લોકો મદદે આવી જતા ૩૫ બાળકોને બચાવી લેતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. આ ઘટનાથી વાલીમાં ભારે આક્રોશ છવાઇ ગયો છે. મળતી વિગત મુજ....


VIEW ALL NEWS

खबरें जरा हटके

વર્ષો સુધી બંધ પડી રહી વસિયતમાં મળેલા દુકાન, ખોલતાં જ ખુલી ગયું નસીબ

 ઘણીવાર માણસને ભંગાર જેવી લાગતી વસ્તુમાંથી કિંમતી વસ્તુઓ મળી જતી હોય છે. આવું જ કઇક અમેરિકાના એક પરિવાર સાથે બન્યું. આ પરિવારે દાદીએ વસિયતમાં લખી આપેલી જૂની દુકાનને વધારે મહત્વ ના આપ્યું. વર્ષો પછી જ્યારે એમણે એ દુકાન ખોલી ત્યારે જોયું કે એમા કેટલોય વિન્ટેજ સામાન મુકેલો હતો.


VIEW ALL NEWS

खेल

પાકિસ્તાનના ક્રિકેટની પડતી માટે ભૂતપૂર્વ કોચ વકાર યુનુસ જવાબદાર

કામરાન અકમલે ખુલ્લેઆમ નિશાન તાક્યું - 'વકારભાઈ ટીમની સમતુલા વારંવાર ખોરવી નાંખતા હતા' લાહોર, તા.27 જુલાઇ, 2017. ગુરૂવાર પાકિસ્તાનની ટીમમાંથી વિવાદો વચ્ચે પડતા મુકાતા વિકેટ કિપર બેટ્સમેન કામરાન અકમલે તેની ઇમેજને અનુરૃપ પરિણામની પરવા કર્યા વગર કોમેન્ટ કરી છે કે પાકિસ્તાનના ક્રિકેટની પડતી માટે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસ જવાબદાર છે. કામરાને કહ્યું કે ૨૦૧૦-૨૦૧૧ અને ૨૦૧૪-૨૦૧૬માં વક....


VIEW ALL NEWS

सेहत

સ્ટીરોઇડ, એન્ટિબાયોટિક અને પેઇનકીલર લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે

- આજે વિશ્વ હિપેટાઇટીસ દિવસ રાજકોટ,ગુરુવાર, તા.27 જુલાઈ 2017 શુક્રવારે વિશ્વ હિપેટાઇટીસ ડે છે. કમળો એ લીવરની બીમારી છે. કમળાથી બચવા માટે લીવરને સ્વસ્થ રાખવું જરૃરી બની જાય છે. શરીરના સૌથી વજનદાર એવા આ અંગને  સ્ટીરોઇડ, એન્ટિબાયોટીક, પેઇનકીલર અને દેશી દવા ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.  કમળાથી બચવા અને લીવરને સ્વસ્થ રાખવા સ્વચ્છ પાણી અને સ્વચ્છ ખોરાક જ લેવાં જોઈએ, પાણી ઉકાળીને પીવું જ....


VIEW ALL NEWS

बॉलीवुड

બોલિવૂડ સુંદરીઓની નટખટ અદાઓ,

  મુંબઈઃ18મો ઈન્ટનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી 14 તથા 15 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં યોજાયો છે. આઈફાના બીજા દિવસે ગ્રીન કાર્પેટ પર બોલિવૂડ સ્ટાર્સનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. કેટરિના કૈફ, તાપસી પન્નુ, આલિયા ભટ્ટ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યાં હતાં. એવોર્ડ સેરેમની 15 જુલાઈના રોજ છે. એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ખાસ પર્ફોમન્સ પણ આપવાનો છે.     


VIEW ALL NEWS

मार्केट

માર્કેટમાં આગળ પણ ચાલુ રહેશે તેજી, રોકાણની અપનાવો આ સ્ટ્રેટેજી...

નવી દિલ્હીઃ બુધવારે પ્રથમવાર નિફ્ટી 10,000ની સપાટીની ઉપર બંધ રહ્યો છે. સેન્સેક્સ પણ ઓલટાઇમ હાઇ સપાટી પર બંધ રહ્યો હતો. એક્સપર્ટસ કહે છે કે માર્કેટ માટે આગામી બે-ત્રણ દિવસ ખૂબ માર્કેટમાં રહેશે તેજી એપિક રીસર્ચના સીઇઓ મુસ્તફા નદીમ કહે છે કે નિફ્ટીએ 10,000ની મહત્ત્વની સપાટી પાર કરી છે. માર્કેટ માટે આગળ 2-3 દિવસ મહત્વના રહેશે. આ દરમિયાન પ્રોફિટ બુકિંગનો ઇન્કાર કરી..


VIEW ALL NEWS

भविष्य दर्पण

28 જુલાઈ 2017 : આજનું પંચાગ

- આજે શ્રાવણ સુદ પાંચમ, રાંધણ છઠ્ઠ દ. ગુજરાત અમદાવાદ, તા. 28 જુલાઈ 2017, શુક્રવાર શ્રાવણ સુદ પાંચમ (રાંધણ છઠ્ઠ-દ.ગુ.) શ્રાવણ સુદ પૂનમે ગ્રહણ છે તેથી ઋગ્વેદ યર્જુવેદ-અથર્વ શ્રાવણી-આજે કરવી આજે જનોઇ બદલવી (આજે હસ્ત નક્ષત્ર છે) દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ. રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, મૃત, ચલ, રોગ. અમદાવાદ સૂર્યોદય : ૬ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ક. ૨૧ મિ. સૂરત સૂર્યો....


VIEW ALL NEWS

जोक्स

લોહી પીવાવાળા આ સંબંધ વિશે સાંભળ્યું છે ક્યારેય? માનવું તો પડશે જ બોસ

ભગાએ તેનું વૉટ્સએપ સ્ટેટસ ચેન્જ કરીને ત્રિરંગો મૂકી દીધો...આજે ના તો 26 જાન્યુઆરી હતી કે ના તો 15 ઑગષ્ટ હતી....પૂછ્યું તો કહે, 4 દિવસ માટે આઝાદી મળી છે, તારી ભાભી પિયર ગઈ છે...


VIEW ALL NEWS
#

#

#